આજની સંકલ્પ સમિતિની વડોદરા ની બેઠકમાં શ્રીમાન રમણભાઈ પટેલ સુરત એ પ્રભાવક વક્તવ્ય આપ્યું
આજની સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ ની બેઠકમાં ર્ડો બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ એ રંગ રાખ્યો
આજની બેઠકમાં આપણી સમિતિ તરફથી થયેલ કામ ગિરી અંગે વિસ્તૃત માહિતી લેખિતમાં આપી સૌ એ આ અંગે સંતોષ વ્યક્ત કરી આ મુજબ વડોદરા ખાતે પણ કાર્યક્રમો રાખવા નું નક્કી થયું,શ્રી રમણભાઈ પટેલે સંકલ્પભૂમિ ટ્રસ્ટ ની હવે પછીની સુરત જેવી કામગીરી માટે 11111 નું દાન આપી દર વર્ષે આટલુ દાન આપશે. શ્રીમાન નાથુભાઈ સોસાએ પણ વિગતે ટ્રસટે શુ કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન સાથે 11111 રૂપિયા નું દાન કર્યું ર્ડો બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટ તરફથી પણ જરૂરી સાહિત્ય અને 5001 રૂપિયાનું દાન કર્યું
સુરત સમિતિ તરફથી આંતર રાષ્ટ્રીય કક્ષાએ સંકલ્પ સમિતિ કાર્ય કરે તેવી અપેક્ષા રાખીને સહયોગ કરવાની શ્રી કિરણભાઈ મજમુદારે ખાત્રી આપી જે સૌએ વધાવી લીધી હતી. શ્રી પરીક્ષિતભાઈ ના સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ ની બેંગ્લોર સ્થિત કંપનીએ 60 હજાર ના ખર્ચે વેબ સાઈટ બનાવી જેનું ઉદ્ઘાટન શ્રીમાન અનિલ પ્રથમ સાહેબે કર્યું જય ભીમ
Mr. Ramanbhai Patel Surat gave an impressive speech in today’s Vadodara meeting of the Sankalp Committee
In today’s meeting of Sankalp Bhoomi Trust, the Dr. Baba Saheb Ambedkar Social Responsibility Committee held its own.
In today’s meeting, detailed information was given in writing about the work done by our committee, all of them expressed their satisfaction about this; accordingly, it was decided to hold programs at Vadodara as well. Will donate. Mr. Nathubhai Sosa also donated 11111 rupees with guidance on what the trust should do in detail. Dr Baba Saheb Ambedkar Trust also donated necessary literature and 5001 rupees.
Mr. Kiranbhai Majmudar assured cooperation from the Surat Committee, expecting the Sankalp Committee to work at the international level, which was appreciated by all. Mr. Parikshitbhai’s son Mr. Mahendrabhai’s Bangalore-based company created a website at the cost of 60 thousand, which was inaugurated by Mr. Anil Pratham Sahib
Jai Bhim
संकल्प समिति की आज वडोदरा बैठक में श्री रमणभाई पटेल सूरत ने प्रभावशाली भाषण दिया
संकल्प भूमि ट्रस्ट की आज की बैठक में डॉ. बाबा साहेब अम्बेडकर सामाजिक उत्तरदायित्व समिति की बैठक हुई.
आज की बैठक में हमारी समिति द्वारा किए गए कार्यों के बारे में लिखित रूप से विस्तृत जानकारी दी गई, इस पर सभी ने संतोष व्यक्त किया, तदनुसार वडोदरा में भी कार्यक्रम आयोजित करने का निर्णय लिया गया। श्री नाथूभाई सोसा ने ट्रस्ट को क्या करना चाहिए इसके बारे में विस्तार से मार्गदर्शन के साथ 11111 रुपये का दान भी दिया। बाबा साहेब अम्बेडकर ट्रस्ट ने आवश्यक साहित्य और 5001 रुपये भी दान किये।
श्री किरणभाई मजमुदार ने संकल्प समिति से अंतर्राष्ट्रीय स्तर पर कार्य करने की अपेक्षा करते हुए सूरत समिति से सहयोग का आश्वासन दिया, जिसकी सभी ने सराहना की। श्री परीक्षित भाई के पुत्र श्री महेंद्र भाई की बेंगलुरु स्थित कंपनी ने 60 हजार की लागत से एक वेबसाइट बनाई जिसका उद्घाटन श्री अनिल प्रथम साहब ने किया
जय भीम